Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Weeping Gujarati Meaning

અશ્રુપાત, આક્રંદ, આક્રંદન, ક્રંદન, માતમી, રડવું, રુદન, વિલાપ, શોકગ્રસ્ત, શોકાકુલ, શોકાતુર, શોકાવિષ્ટ

Definition

પીડા, દુ:ખ, સુખ, ક્રોધ વગેરેના ભાવાતિરેકથી આંખમાંથી આંસુ પડવા
શોકથી ભરેલું
રડવાની ક્રિયા
રડવાથી ઉત્પન્ન થતો શબ્દ

Example

પોતાની માતાથી જુદા પડવાના કારણે શ્યામ રડતો હતો.
કોઇ મહાન વ્યક્તિના મૃત્યુને લીધે આખા દેશનો માહોલ શોકગ્રસ્ત થઈ ગયો.
વિદાયના સમયે તેનું રુદન ચાલું જ હતું.
એનું રુદન દૂર સુધી સંભળાતું હતું.