Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Welfare Gujarati Meaning

કલ્યાણ, ફાયદો, ભલાઈ, ભલું, મંગલ, મંગળ, લાભ, શુભ, શ્રેય, સલામતી, સારૂં, સ્વસ્તિ, હિત

Definition

સુખ, સમૃદ્ધિ અને કુશળતાથી ભરપૂર હોવાની અવસ્થા
કોઈની ભલાઈ કે હિત કરવાની ક્રિયા
તે અનુકૂળ અને પ્રિય અનુભવ જે સદા થતો રહે એવી કામના થાય
જીવની જ

Example

એવું કામ કરો કે જેમાં સૌનું હિત હોય.
કામ એવું કરવું જોઈએ જેમાં બધાનું કલ્યાણ થાય.
તૃષ્ણાને ત્યાગી દો તો સુખ જ સુખ છે.
સાચા માણસોને મોક્ષ મળે છે.
આ દેશ આભારી છે એ વીરોનો જે દેશની સુરક્ષા માટે સીમા