Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Whereabouts Gujarati Meaning

ખબર, ઠામ ઠેકાણું, ઠેકાણું, પત્તો, સમાચાર

Definition

કોઇ વસ્તુ કે વાતની ખબર આપતું કોઇ તત્ત્વ
કોઇને રહેવા કે મળવાના સ્થાનને સૂચિત કરતી વાત જેનાથી કોઇના સુધી પહોંચી શકાય
યાત્રા વખતે માર્ગમાં રોકાવાનું સ્થળ
કોઇ વિશેષ કારણવશ રહેવા કે રોકાવાની જગ્યા
નિશ્ચિત કે નિર્દિષ્ટ સ્થ

Example

અજી સુધી તેના ભાઈનું કોઇ ઠેકાણું નથી મળ્યું.
તેમણે મને સરનામું આપ્યું.
સાંજ સુધી અમે લોકો અમારા પડાવ સુધી પહોંચી જઇશું.
આ ચોકડી ભિખારીઓનો અડ્ડો છે.
ઘરમાં કોઇ વસ્તુ તેના ઠેકાણે નથી.