Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Willingly Gujarati Meaning

આપખુદી, મરજીથી, સ્વેચ્છાપૂર્વક, સ્વેચ્છિત

Definition

પોતાની ઈચ્છા કે મરજીથી
પ્રસન્નતા પૂર્વક

Example

તે સ્વેચ્છાપૂર્વક આ કામ કરતો હતો.
શ્યામ હરખભેર એનું કામ કરતો રહે છે./ રામે મારી આજ્ઞા સહર્ષ સ્વીકારી લીધી.