Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Win Gujarati Meaning

જીતવું, વિજય મેળવવો, વિજયી થવું, સફળ થવું, સફળતા મેળવવી

Definition

યુદ્ધમાં વિપક્ષીના વિરુદ્ધમાં સફળ થવું
સ્પર્ધામાં સફળતા મેળવવી
કોઇના પ્રેમ, શાબાશી વગેરેના અધિકારી હોવું

Example

મહાભારતનું યુદ્ધ પાંડવોએ જીત્યું.
મંજુલે રાજ્યકક્ષાની ડિબેટની સ્પર્ધા જીતી.
સ્વામી વિવેકાનંદે પોતાના ભાષણથી બધાના દિલ જીતી લીધા.