Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Window Gujarati Meaning

બારી

Definition

મહેલો વગેરેમાં બનેલ એ દ્વાર જે સાર્વજનિક નથી હોતું અને જેના વિશે માત્ર અંદર રહેનારને જ ખબર હોય છે
હવા તથા અજવાળા માટે ઘર, ગાડી, જહાજ વગેરેની દીવારો કે છત પર બનાવેલો ખુલ્લો ભાગ જેને ખોલવા કે બંધ કરવા માટે કાચ કે લાકડા

Example

શત્રુને ગુપ્ત દ્વારની ખબર પડી ગઇ અને એણે એ જ રસ્તેથી મહેલમાં પ્રવેશ કર્યો.
આ કમરામાં એક જ બારી છે.
પોલીસના આવવાના સમાચાર સાંભળતાં જ મનોહર ચોરદરવાજાથી નીકળી ગયો.
બહાર નીકળતી વખતે જંગલાને તાળુ