Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Witch Gujarati Meaning

ચૂડેલ, ડાકણ, નિશાચરી, પિશાચણી, પ્રેતની, બલા, ભૂતડી

Definition

કોઇ મૃત સ્ત્રીના આત્માનું કલ્પિત સ્વરૂપ જે મુક્તિ કે મોક્ષના અભાવમાં તેને મળે છે અને જેમાં તે અમંગળ કામ કરે છે
ભદ્દી, ક્રુર અને લડાકુ સ્ત્રી
ઠગનારી સ્ત્રી
એક પ્રકારની ચુડેલ
ટોણાં કરનારી સ્ત્રી
મહિલા જાદૂગર

Example

આ વિજ્ઞાનના યુગમાં પણ ઘણા લોકો ડાકણમાં વિશ્વાસ કરે છે.
ચુડેલ બનવું આસન છે પણ સાધ્વી બનવું કઠિન છે.
ઠગણી ગામડિયા લોકોને ઠગીને જતી રહી.
તાંત્રિકે જણાવ્યું કે મનોરમાને ડાકણ વળગી છે.
ગામ લોકોએ ડાકણની