Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

With Child Gujarati Meaning

આસન્નપ્રસવા

Definition

જેના દિવસો પૂરા જતા હોય અને જે નજીકના સમયમાં જ બાળકને જન્મ આપનારી હોય
જેના પેટમાં ગર્ભ હોય
ગર્ભવતી મહિલા

Example

આસન્નપ્રસવા મહિલા દર્દથી બૂમો પાડતી હતી.
હોસ્પિટલમાં પરિચારિકાઓ આસન્નપ્રસવાઓની દેખ-રેખ કરી રહી છે.
ગર્ભવતી સ્ત્રિઓની દેખભાળ સારી રીતે થવી જોઇએ.
ગર્ભવતીઓની વિશેષ સંભાળ હોવી જોઇએ.