Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Wont Gujarati Meaning

અભ્યાસ, આદત, ખાસિયત, ટેવ, મહાવરો, સ્વભાવ

Definition

જેની કોઈ કાર્યમાં વિષેશ યોગ્યતા હોય તે
જેનો અભ્યાસ હોય
વ્યવહારની એ પ્રકૃતિ જે લગાતાર મહાવરાથી પ્રાપ્ત થાય છે
મનુષ્ય કે પ્રાણીના અંતરનું જે કુદરતી વલણ તે, કુદરતથી જ મળેલો ગુણ
એ જે કોઇ

Example

અર્જુન ધનુર્વિધ્યામાં પ્રવીણ હતો.
શ્યામ આકરી મહેનત કરવાથી ટેવાયેલો છે./તે નશાનો બંધાણી છે.
તેને દરરોજ સવારે વહેલા જાગવાની ટેવ છે./ઝગડો કરવાની તેની આદત છે.
તે સ્વભાવથી જ શરમાળ છે.
આપ