Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Wrangle Gujarati Meaning

અનુશય, અભિગ્રહ, કંકાસ, કજિયો, કલહ, કલેશ, ખટરાગ, ઝઘડો, ઝંઝટ, ટંટો, તકરાર, પંચાત, બખેડો, માથાકૂટ, રકઝક, લડાઈ, લોચો, વાદવિવાદ, વિગ્રહ, વિવાદ

Definition

દુશ્મનીવશ બે પક્ષ વચ્ચે હથિયારો વડે કરવામાં આવતી લડાઈ
કોઈ વાત પર થનારી બોલા-ચાલી કે વિવાદ
કોઈ વાત પર સામ-સામે વાદવિવાદ કરવો
વ્યર્થનો વિવાદ
વિકટ અને વિપરીત પરિસ્થિતિઓમાંથી નીકળીને આગળ વધવા માટે થતો પ્રયત

Example

મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલ્યું હતું.
તે ઝઘડાનું કારણ જાણવા ઈચ્છતો હતો.
જમીનના મામલામાં તે એના ભાઈઓ સાથે લડવા માંડ્યો.
આજે રામ અને શ્યામની વચ્ચે એક નાનકડી વાતમાં તકરાર થઈ ગઈ.
કેટલીય વાર આપણે પોતાની સાથે જ સંઘર્ષ ક