Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Wrap Gujarati Meaning

લપેટવું, વીંટવું, વીંટાળવું

Definition

કોઇ વસ્તુની ઉપર કોઇ બીજી વસ્તુની ગોળાકાર પરત ચઢાવવી
બે કે તેથી વધુ વસ્તુઓ કે ભાગોને સાંધીને, મેળવીને, ચોંટાડીને કે અન્ય ઉપાયથી ભેગું કરવું
ચોપડીની સુરક્ષા માટે તેના પર ચડાવેલ કોથળી
કોઇ કાર્ય કરવા માટે સાથ આપવો કે કોઇ કામ, દળ વગેરેમાં ભળી જવું
ગૂંચવ

Example

મિઠાઇના ડબ્બા પર કગળ વીંટાળી દો.
આ ચોપડી ફાટતી જાય છે , એટલે તેના પર કવર ચડાવો
રમેશ પોતે તો ફસાયો પણ સાથે મને પણ લપેટી લીધો.
માતા ઊન લપેટી રહી છે.
ન્યાયાલયમાંથી બહાર આવતાં જ વકીલે ગાઉન કાઢીને ખભા પર મૂકી દીધો.
સવારે ઉઠીને તેણે પોતાની ચાદર વાળી.
વકીલે વિરોધી પક્ષના સાક્ષીને પોતાના પક્ષમાં મેળવી લીધો.
તે લોખંડના સળિ