Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Wrestle Gujarati Meaning

કુશ્તી કરવી, કુશ્તી લડવી

Definition

બે પહેલવાનોની એકબીજાને બળપૂર્વક પછાડવા માટે લડવાની ક્રિયા
બે માણસો એક બિજાને બળપૂર્વક પછાડે કે પટકે તેમ લડવું

Example

મોહન કુસ્તી લડવા દરરોજ અખાડામાં જાય છે.
અખાડામાં લોકો કુશ્તી કરી રહ્યા છે.