Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Writing Gujarati Meaning

આલેખન, ઇબારત, મજમૂન, લખાણ, લેખ, લેખન

Definition

કોઈ વિષય ઉપર લખીને પ્રકટ કરેલા વિચાર
તે પત્ર જેના દ્વારા કોઇને કંઇ આજ્ઞા કે આદેશ આપવામાં આવતો હોય
કોઈ પણ એકાદ વિષય ઉપર બુદ્ધિભાવ અને પ્રમાણ દૃષ્ટાંતથી થયેલું લખાણ
લખવાની ક્રિયા કે ભાવ

Example

તેનો અશિક્ષણ પર લખેલો લેખ આજના સમાચાર-પત્રમાં છપાયેલો છે.
ન્યાયાલયથી મળેલા આજ્ઞાપત્ર પ્રામણે આપણે આ મકાન છોડી દેવું જોઇએ.
નિબંધકારે આ નિબંધના માધ્યમથી જાતિવાદ પર કટાક્ષ કર્યો છે.
સીતાને લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર મળ્યો.
એને સાહ