Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Yell Gujarati Meaning

આક્રંદ, આર્તનાદ

Definition

જોરથી બોલીને ડરાવવું
ગુસ્સામાં ઘોર શબ્દ કરવો
જોરથી બોલવું

Example

સિંહને જોઇને તે બરાડા પાડવા માંડ્યો.
તે એક ભોળા માણસને ધમકાવી રહ્યો હતો.
બહાર તો અવાજ નથી નીકળતો અને ઘરમાં આટલો ગરજે છે.
આટલું મોટેથી કેમ બૂમ પાડે છે, હું બહેરો નથી.