Home Gujarati Dictionary

Download Gujarati Dictionary APP

Yoke Gujarati Meaning

જુગલ, જૂંસરી, જોટ, જોટો, જોડ, જોડી, ઝૂંસરી, ધુરા, ધૂંસરી, યમલ, યુગ, યુગલ, યુગ્મ

Definition

પરાધીન હોવાની અવસ્થા કે ભાવ
દાસ થવાની અવસ્થા
કમાડમાં લાગેલું બેડીવાળું સાધન જે કમાડ બંધ કરવા માટે કડીમાં ફસાવવામાં આવે છે
દાવ લગાવીને રમવામાં આવતો હાર-જીતનો ખેલ
ગાડી, હળ વગેરે ખેંચવા માટે બળદની ખાંધ ઉપર મૂ

Example

પરાધીનતામાં રહેલું ભારત ઓગણીસો છેતાલીસમાં આઝાદ થયું.
અંગ્રેજોએ ભારતીયોને લાંબા સમય સુધી ગુલામીની જંજીરોમાં જકડી રાખ્યા હતા.
હું રાત્રે સૂતી વખતે કમાડની સાંકળ બંધ કરી દઉ છું.
પાંડવો દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા.
ખેડૂત ધૂંસરીને બળદની ખાંધ પર મુકી રહ્